________________
૪૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. નવ ગ્રેવેયકનાં નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨. સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩. મનરમ ૨૪ સાગરેપમ ૨૫ સાગરોપમ ૪. સવતિભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૫. સુવિશાલ ૨૬ સાગરોપમ ૨૭ સાગરેપમ ૬. સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૭. સૌમનસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરેપમ ૮. પ્રિયંકર ૨૯ સાગરોપમ ૩૦ સાગરેપમ ૯. આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ
વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત–આ ચાર અનુત્તરમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું અને જઘન્ય એકત્રશ સાગરોપમનું આયુષ્ય છે. મહા વિમાન સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ કે જઘન્ય તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સમજવું. જે દેવેની આયુષ્યસ્થિતિ કહી તે જ ભાવસ્થિતિ સમજવી, કેમ કે મરીને ફરીથી દેવપણામાં ઉત્પન્ન થતા નથી.
અંતરદ્વાર-ઉત્કૃષ્ટ અનંતકાળનું અને જઘન્ય અંતર્મહત્તનું અંતરદ્વાર છે. આ દેના ભેદ વર્ણ-ધ-રસ–સ્પર્શ—સંસ્થાનની અપેક્ષાએ હજા–ઘણા ઘણા છે. (૨૨૦ થી ૨૪૫– ૧૬૫૮ થી ૧૬૮૩) संसारत्था य सिद्धाय इइ जीवा विआहिआ । रूविणो चेऽख्वी य, अजीवा दुविहावि अ ॥२४६॥
संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः । रूपिणश्चैवाऽरूपिणश्च, अजीवा द्विविधा अपि च ॥२४६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org