________________
૪પર
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ રૈવેયક અધસ્તન હાઈહિમિહિડિમ કહેવાય છે. ત્યાં ઉત્પન્ન થનાર દેવે હિઠિમહિડિમે કહેવાય છે. (૨) હિડિમમધ્યમે અને (૩) હિટ્રિડમઉપરિમો બીજી ત્રિક-મધ્યમાહિઠિમ, મધ્યમામધ્યમે અને મધ્યમાઉપરિમે. ત્રીજી ત્રિક-ઉપરિમાહિઠિમે, ઉપરિમામધ્યમ અને ઉપરિમાપિરિમે. આ પ્રમાણે નવ રૈવેયક સુરે જાણવા. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુત્તર સુરે છે. આ મુજબ આ વૈમાનિક દે અનેક પ્રકારના કહેલ છે. આ બધા વિમાનિક દેવે લેકના એકભાગમાં છે–એમ કહેલ છે. હવે પછી તે દેના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાત છે.
ભવસ્થિતિ–ભવનપતિ દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય કંઈક અધિક એક સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. વ્યંતર દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. જ્યોતિષ દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખ વર્ષોથી અધિક એક પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે.
(આ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્રવિમાનના દેવેની અને જઘન્ય સ્થિતિ તારાવિમાનના દેન છે-એમ સમજવું.) (૨૦૭ થી ૨૧૯-૧૬૪૫ થી ૧૬૫૭)
दो चेव सागराइ, उक्कोसेण विआदिआ । सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिभोवमं ॥२२०॥ सागरा साहिआ दुन्नि, उक्कोसेण विआहिआ। ईसाणंमि जहण्णेणं, साहि पलिओवमं. ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org