SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવવિભકિત -અધ્યયન-૩૬ ૪૩૫ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, नैरयिकानां त्वन्तरम् ૨૬૮૫ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१६९।। || શમિમઃ ગુરુમ્ | અથ–સાત નારકીના નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧–રત્નપ્રભા દશ હજાર વર્ષ ૧ સાગરેપમ ૨-શર્કરા પ્રભા ૧ સાગરેપમ ૩ સાગરેપમ ૩-વાલુકાપ્રભા ૩ સાગરોપમ ૭ સાગરેપમ ૪–પંકપ્રભા ૭ સાગરેપમ ૧૦ સાગરોપમ પ–ધૂમપ્રભા ૧૦ સાગરેપમ ૧૭ સાગરેપમ –તમ:પ્રભા ૧૭ સાગરેપમ ૨૨ સાગરેપમ ૭-તમસ્તમપ્રભા ૨૨ સાગરેપમ ૩૩ સાગરમ આ પ્રમાણે સાતેય નારકીઓની આયુષ્યસ્થિતિ– કાયસ્થિતિ જુદી નહિ હેવાથી ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કારણ કે-સાતેય નારકમાંથી નારકીએ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં જ પેદા થાય છે. નારકી મારીને તરત જ નારકે થતા નથી. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તનું છે, કેમ કે-જ્યારે કઈ પણ નારકી જીવ, નરકમાંથી નીકળી, ગર્ભાજપર્યાપ્ત મસ્યામાં પેદા થઈ અંતમુહૂર્તના આયુષ્યવાળે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, કિલટ અધ્યવસાયને કારણે ફરીથી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય અંતર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy