________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४33
(6) तम:प्रमा-धारानी प्रमाजी छठी पृथ्वी.
(७) तमस्तमप्रमा-महातभ-यारेय त२३ 16 - કારની પ્રભાવાળી સાતમી પૃથ્વી.
આ મુજબ આ સાત નારકીઓ સાત પ્રકારની કહી છે. આ તમામ નારકીઓ લેકના અલેક રૂપ એકદેશમાં કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ નારકી જીવે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. (૧૫૫ થી ૧૫૯-૧૫૯૩ थी १५८७)
सागरोवममेगं तु, उक्कोसेण विआहिआ पढमाए जहण्णेणं, दसवाससहस्सिा ॥१६॥ तिण्णेव सागराऊ उक्कोसेण विआहिआ । दोच्चाए जहण्णेणं, एगं तु सागरोवमं ॥१६॥ सरोव सागराऊ, उक्कोसेण विआहिमा । तइआए जहण्णेणं, तिण्णेव उ सागरोवमा ॥१६२॥ दस सागरोवमाऊ, उक्कोसेण विआहिआ । चउत्थीए जहण्णेणं, सरोव उ सागरोवमा ॥१६३॥ सत्तरस सागराऊ, उक्कोसेण विआहिआ । पंचमाए जहण्णेणं, दस चेव उ सागरोवमा ॥१६४॥ बावीस सागराऊ, उक्कोसेण विआहिआ । छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥१६५||
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org