________________
૪૩૨
ઉત્તરાધ્યયન-સૂત્ર સાર્થ–બીજો ભાગ पञ्चेन्द्रियास्तु ये जीवाश्चतुर्विधास्ते व्याख्याताः । नैरयिकास्तिर्यञ्चश्च, मनुजा देवाश्चाख्याताः ૨૧થા नैरयिकाः सप्तविधाः, पृथ्वीषु सप्तसु भवेयुः નામ: શર્ચામા, વાસ્તુશામાશ્ચાહયાત ૨૧દ્દા पङ्काभाः धूमाभास्तमास्तमस्तमस्तथा इति नैरयिकाः एते, सप्तधा प्रकीर्तिताः ૫૨૧૭૧ી लोकस्यैकदेशे, ते सर्वे तु व्याख्याताः इतो कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥१५८। सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१५९॥
! પામ: કસ્ટમ્ | અર્થ–પંચેન્દ્રિય જીવો નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેના ભેદથી ચાર પ્રકારના કહેલ છે. તે નારકી જીવે સાત પૃથ્વીમાં હેય છે તેથી તેને સાત ભેદે છે.
(૧) રત્નપ્રભા-રત્નકાંડમાં રહેલ અને ભવનપતિના ભવનમાં રહેલ રાની આભ-પ્રભા (રૂ૫) જ્યાં છે, તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી.
(૨) શર્કરપ્રભા–નાના પાષાણના ખંડ રૂ૫ શર્કરાની, પ્રભાવાળી બીજી પૃથ્વી.
(૩) વાલુકા પ્રભારેતીની પ્રભાવાળી ત્રીજી પૃથ્વી. (૪) પંકપ્રભા-કાદવની પ્રભાવાળી ચેથી પૃથ્વી.
(૫) ધૂમપ્રભા–ધૂમાડાની પ્રભાવાળી પાંચમી પૃથ્વી. અહીં ધૂમાડે નહિ હોવા છતાં તેના સરખા પુદ્ગલેના પરિણામને સંભવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org