________________
૪૨૨
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ त्रोण्येव सहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् आयुरिस्थतिर्वायूनामन्तर्मुहूत्त जघन्यका ૫૨૨૨ असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूत्त जघन्यका कायस्थितिर्वायूनां, त्व कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्त मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, वायुजीवानामन्तरम्
૧૨૪ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१२५॥
અર્થ-વાયુકાયના જીવો સૂમ-બાદર ભેદથી બે પ્રકારના છે. સૂમ–બાદર વાયુકાય છે પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. જે બાદરપર્યાપ્ત વાયુકાય જીવે છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) “ઉત્કલિકા'—જે રહી રહીને વાય તે,(૨)‘મંડલિકા જે મંડલાકારે વાય તે, (૩) રત્નપ્રભાઆદિના આધારભૂત વાયુ-ઘન-ઘાટે “ઘનવાત” કહેવાય છે, (૪)
જાવાયુ ગુંજારમ કરતે વાયુ, (૫) “શુદ્ધવાયુ” સહજવાયુજે મંદ મંદ વહેતે વાય તે, અને (૬) “સંવતંકવાયુ” જે બહાર રહેલ તણખલાં વગેરેને પણ વિવક્ષિત ક્ષેત્રની અંદર ઉંચે ચઢાવી ફેકે છે. આ પ્રમાણે અનેક પ્રકારના વાયુકાય છે જાણવા. નાનાપણાને અભાવ હેઈ સૂક્ષ્મ વાયુકાય જીવે એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ વાયુકાય છે સર્વ લેકમાં વ્યાપ્ત છે. બાદરવાયુકાય જીવ લેકના વિશિષ્ટ ભાગમાં છે. હવે પછી વાયુકાય જીના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ વાયુકાય છે અનાદિઅનંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org