________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ અથ-પૃથિવી જીવા, સૂક્ષ્મ નામક ના ઉદયથી સૂક્ષ્મ અને ખદર નામકર્મના ઉદયથી ખાદર-એમ એ પ્રકારના છે, • સૂક્ષ્મ અને માદર પૃથ્વી જીવે પણ પર્યાપ્તવાળા ( આહાર –– શરીર-ઇન્દ્રિય-ઉચ્છ્વાસ-ભાષા-મનની નિત્તિ હતુંભૂત દલિક રૂપ પર્યાપ્તિવાળા ) પર્યાપ્ત અને પર્યાપ્તની પૂછુ તા વગરના અપર્યાપ્ત ભેદુથી એ પ્રકારના છે. વળી પર્યાપ્ત પૃથ્વી જીવા પણ એ પ્રકારના છે. [૧] ચૂર્ણિત ઢફા સરખી કેામલ પૃથ્વી અર્થાત્ કોમલ પૃથ્વ] આત્મક જીવા પશુ ઉપચારથી કામલ કહેવાય છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું. (૨) ખર એટલે કઠિન પૃથ્વી, કેમલ પૃથ્વી સાત પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૪) લાલ, (૪) પીળી, (૫) શુકલ (૬) પાંડુર-થેાડી ધાની, અને (૭) અત્ય'ત સૂક્ષ્મ જરૂ પનક રૂપી વૃત્તિકા. કઠિન પૃથ્વી છત્રોશ પ્રકારની છે. (૧ શુદ્ધ પૃથ્વી, (ર) નાના નાના પત્થરોના કડારૂપ શકરા, (૩) રેતી (૪) પર્વતમાંથી છૂટા પડેલા મેાટા પત્થરાગડોલ વગેરે (૫) શિલ પત્થર, (૬) સમુદ્રલવણ-મીઠું, (૭) ઊષ-ખારી જમીન, (૮)ખારી માટી, (૯) લેખ'ડ (૧૦) તાંબુ, (૧૧) કલાઇ, (૧૨) સૌસુ', (૧૩) રૂપ, (૧૪) સેાનું, (૧૫) હીરા, (૧૬) હરિતાલ, (૧૭) હિંગલેાક, (૧૮) મનશીલ, (૧૯) પારા (૨૦) અંજન-સુરમા આદિ, (૨૧) પરવાળા, (૨૨) અબરખ (૨૩) અબરખમિશ્રિત વાલુકા, (આ ભેદ્દા કહ્યા, તેમજ હવે બાદર પૃથ્વીકાયમાં મણિભેદેને કહે છે.) (૨૪) ગામેદ્યક–લસણિયુ', (૨૫) ફચક, (૨૬) અ*ક, (૨૭) સ્ફટિક, (૨૮) àાહિતાક્ષ, ૨૯ મરકત, (૩૦) મસારગલ, (૩૧) ભુજમાચક, (૩૨) ઈન્દ્રનીલ
–
૪૦૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalhendray.org