________________
४०४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
संसारत्था उ जे जीवा, दुविहा ते विआहिआ। तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥६॥ पुढवी आउ जीवा अ, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसि भेए मुह मे ॥६९॥
युग्मम् ।। संसारस्थास्तु ये जीवा, द्विविधास्ते व्याख्याताः । त्रसाश्च स्थावराश्चैव, स्थावगस्त्रिविधास्तत्र ॥६॥ पृथ्व्यब्जीवाश्च, तथैव च वनरपतिः इत्येते स्थावरात्रिविधास्तेषां भेदान् श्रृणुत मे ॥६९।।
॥ युग्मम् ।। અથર્વસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવે છે પ્રકારના કહેલ છે. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાય ભેદથી સ્થાવરે ત્રણ પ્રકારના છે. અહીં તેજસ અને વાયુકાયને ગતિ ત્રસ હોવાના કારણે સ્થાવર મળે કહેલ નથી. હવે તે પૃથવીકાય વગેરે ભેદોને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે (६८६८-१५०+१५०७)
दुविहा पुढवीजीवा उ, मुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता, एवमेर दुहा पुणो ॥७॥ बायरा जे उ पज्जत्ता, दुधिहा ते विहिआ। सहा खरा य बोधवा, पहः सत्तविहा तहिं ॥७॥ किहा नीला य रुहिरा य, हालिदा मुकि तहा । पंडू पणगमट्टीभा, खरा छत्तीसई विहा ॥७२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org