________________
શ્રી છપાવવિભક્તિ-અધ્યયન-૩૬
अलोके प्रतिहताः सिद्धाः, लोकाग्रे च प्रतिष्ठिताः । इह बोन्दि त्यक्त्वा नु, तत्र गत्वा सिध्यन्ति । ॥५६॥
|| JAY | અર્થ–પ્રશ્ન-સિદ્ધો કયાં જઈને અટક્યા છે, તેઓ સાદિ અનંતકાળ સુધી કયાં રહેલા છે? તથા તેઓ કયાં શરીરને છોડીને ક્યાં જઈને સિદ્ધ-કૃતકૃત્ય બને છે?
- ઉત્તર-સિદ્ધ કેરલ અલેક આકાશમાં જઈને અટક્યા છે, કેમ કે ત્યાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી સિદ્ધોની ગતિ નથી. સિદ્ધ સોદિ અનંતકાળ સુધી લેકના અગ્રે રહેલા છે, કેમ કે-જીની અર્ધગતિ અને તીચ્છગતિ કર્માધીન છે. સિદ્ધ કમરહિત હાઈ ઊર્ધ્વગતિગામી છે. અહીં તિર્યગૂ લેક વગેરેમાં શરીર છેડી, ત્યાં લેકના અગ્રભાગ ઉપર જઈને કૃતકૃત્ય-સિદ્ધ બને છે. અહીં જે સમયમાં શરીરને ત્યાગ, તે જ સમયમાં મોક્ષ, લેકારો ગમન અને સિદ્ધપણું સમજવું. (૫૫૪૫–૧૪૯૩+ ૧૪૯૪)
बारसहि जोधणेहिं, सबढस्सुवरि भवे । इसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिा ॥५७॥ पण यालसयसहस्सा, जोअणाणं तु आयया । तावइअंचेव विच्छिण्णा, तिगुणो तस्सेध परिरओ ।५८॥ अट्ठजोअणबाहल्ला सा मझमि विआहिआ। परिहायंती चरिमंते, मच्छिपत्ताओ तणुअतरी ॥५९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org