________________
3८८
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ उत्कृष्टावगाहनायां तु, सिद्धयन्ते युगपद् द्वौ । चत्वारो जघन्यायां, यवमध्यमष्टोत्तर शतम् ॥५३॥ चत्वार उर्ध्वकोके च द्वौ समुद्रे,
ततः जले विंशतिरधसि तथैव । शतं चाष्टोत्तर तिर्यग्लोके, समयेनकेन तु सिद्धयन्ति ध्रुवम् ॥५४॥
॥ चतुर्भिकलापकम् ।। અર્થ–એક સમયમાં ઉત્કૃષ્ટથી નપુંસક (કૃત્રિમ જ લેવા. જન્મનપુંસકમાં પ્રત્રજ્યા પરિણામનો અભાવ હોય છે.)દશ સ્ત્રીઓ વિશ અને પુરૂષે એકસેઆઠ સિદ્ધ થાય છે. ગૃહિ લિંગમાંથી ચાર, અન્યલિંગમાંથી દશ અને સ્વલિંગમાંથી એકસેઆઠ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં એક સાથે એ, જઘન્યમાં ચાર અને મધ્યમમાં એકસેઆઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઊર્વ લેકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, જલમાંથી વિશ, અધેલકમાંથી વીશ અને તિર્યંગકમાંથી એક આડ સિદ્ધ થાય છે. (૫૧ થી ૧૪-૧૪૮૯ થી ૧૪૨)
कहिं पडिहया सिद्धा, कर्हि सिद्धा पइट्टिा । कहिं बोदि चहत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥५५॥ अलोए पडिहया सिद्धा, लोअग्गे अ पइटिआ । इह बोंटिं चात्ताणं तत्थ गंतूण सिज्झइ ॥५६॥
। युग्मम् ॥ क्व प्रतिहताः सिद्धाः ?. क्व सिद्धाः प्रतिष्ठिताः ? क्व घोन्दि त्यक्त्वा नु?, क्व गत्वा सिध्यन्ति ? ॥५५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org