________________
૩૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે—બીજો ભાગ,
અર્થ-જી અને અજીવો તેમજ આ સર્વ પ્રસિદ્ધ લેક શ્રી અરિહંતોએ કહેલ છે. અજીવ દેશ રૂપ આકાશ તે અકકહેલ છે, કેમકે તે ધર્માસ્તિકાયાદિ રહિત છે. અહીં જીવાજીને વિભાગ પ્રરૂપણાદ્વારથી જ થાય, માટે પ્રરૂપણાને કહે છે. દ્રવ્યની અપેક્ષાએ “આ દ્રવ્ય આટલા ભેદવાળું છે.” ક્ષેત્રની અપેક્ષાએ આ દ્રવ્ય આટલા ક્ષેત્રમાં છે, કાલની અપેક્ષાએ “આ દ્રવ્ય આટલા કાળની સ્થિતિવાળું છે અને ભાવની અપેક્ષાએ “આ દ્રવ્યના આ પર્યા છે. આ પ્રમાણે દ્રવ્યાદિ ચાર ભેદથી તે જીવાજીની પ્રરૂપણ થાય છે. (२+3-१४४०+१४४१)
रूविणो चेवऽरूवी अ, अजीवा दुविहा भवे । अरूबी दसहा वुत्ता, रूविणोऽवि चउबिहा ॥४॥ धम्मस्थिकार तद्देसे, तप्पएसे अ आहिए । अधम्मे तस्स देसे अ तप्पएसे म आहए ॥५॥ आगासे तस्स देसे अ, तप्परसे अ आहिए । अद्धासमये चेव, अरूवी दसहा भवे ॥६॥
॥त्रिभिःविशेषकम् ।। रू पणश्चैवारूपिणश्च, अजीवा द्विविधा भवेयुः । अरूपिणो दशधा उक्ताः, पिणोऽपि चतुर्विधाः ॥४॥ धर्मास्तिकायस्तदेशस्तत्पदेशश्चाख्यातः अधर्मस्तस्य देशश्च, तत्प्रदेशश्चाख्यातः आकाशस्तस्य देशश्च, तत्प्रदेशश्चाख्यातः अद्धासमयश्चैवाऽरूपी दशधा भवेयुः
॥ त्रिभिर्विशेषकम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org