________________
૩૫
।४॥
શ્રી અનગરમાગતિઅધ્યયન-૩૫
मनोज्ञ चित्रगृहं. माल्यधूपेन वासितम् सकपाटं पाण्डुरोल्लोचं, मनसापि न प्रार्थयेत् इन्द्रियाणि तु भिक्षो;, तादृशे उपाश्रये दुःशकानि निवारयितुं, कामरागविवर्द्धने श्मशाने शून्यागारे वा, वृक्षमूले वैककः प्रतिरिक्ते परकृते वा, वासं तत्राभिरोचयेत् प्रासुके अनाबाधे, स्त्रीभिरनभिद्रुते ત સફરજદા, મિલ્સ પરમહંતઃ न स्वयं गृहाणि कुर्वीत, नैवान्यैः कारयेत् गृहकर्मसमारम्भे, भूतानां दृश्यते वधः
साणां स्थावराणां च, सूक्ष्माणां बादराणां च तस्माद्गृहकर्मसमारम्भं संयतः परिवर्जयेत्
। ॥६॥
Iણી
।
॥९॥
અર્થ-શ્વેત ચંદરવાથી યુક્ત, પુષ્પમાળા અને ધૂપથી સુવાસિત કમાડવાળા અને મને હર ચિત્રપ્રધાન ઘરની મુનિ ઈચ્છા ન કરે ! જ્યાં પિતપતાના વિષયેથી સાધુઓને ઈન્દ્રિયે નિવારવી શકય બને છે, તેવા કામરાગ પિષક ઉપાશ્રયમાં મુનિ નિવાસ કરે નહિ, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં અથવા વૃક્ષ નીચે, રાગ વગેરે વગરને અથવા સાથીદાર વગરને એકલે, બીજાઓએ પિતાના માટે બનાવેલ અને સ્ત્ર આદિથી રહિત સ્થળમાં રહેવાની મુનિ રૂચિ કરે ! અચિત્ત બનેલા ભૂભાગવાળા, કેઈના પણ ઉપદ્રવ વગરના અને સ્ત્રી, નપુંસક આદિથી અદૂષિત પૂર્વોક્ત સ્થાનમાં, મેક્ષ માટે બનેલ સંયતપરમ સંત સાધુ નિવાસ કરે ! પિતે ઘરે બનાવે નહિ, બીજાઓ પાસે તે બનાવરાવે નહિ, તેમજ તે બનાવનાર બીજાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org