________________
શ્રી અનગાર માગ ગતિ-અધ્યયન—૩૫
सुणेह मेगग्गमणा, मग्गं बुद्धेहिं देसिअं जमायर तो भिक्खू, दुक्खाणंतकरो भवे
शृणु मे एकाग्रमनसः, मार्ग बुद्धैर्देशितम् यमाचरन्भिक्षु दुःखानामान्तकरो भवेत्
""
અ—જેને આરાધતાં સાધુ, સકલ કર્મના ક્ષય દ્વારા દુઃખાના અંત કરનારા થાય છે, એવા શ્રી અરિહંત ભગવંત વગેરેએ કથિત મેાક્ષમાને, હું શિષ્યે ! અનન્ય ચિત્તવાળા અનૌ કહેનાર એવા મારી પાસેથી સાંભળે ! (૧–૧૪૧૮
"
Jain Educationa International
1
गिहवास परिच्चज्ज, पव्वज्जं अम्सिए मुणी । इमे संगे विआणेज्जा, जेहिं सज्जति माणवा ॥२॥ गृहवासं परित्यज्य प्रव्रज्यामाश्रितो मुनिः 1 इमान्संगान्विजानीयात् यैः सज्यन्ते मानवाः ||२॥
""
For Personal and Private Use Only
અર્થ-ઘરવાસને છોડી શ્રી ભાગવતી પ્રવજ્યાને પામેલા મુનિ, દરેક પ્રાણીને પ્રસિદ્ધ આ પ્રત્યક્ષ પુત્ર, સ્રો વગેરે સંગાને ‘આ ભવના હેતુએ છે’–એમ વિશેષથી જાણે ! અર્થાત્ જ્ઞાનનું વિરતિ રૂપ ફળ હેાવાથી જાણીને તેઓને છેડી દે! કારણ કે-પુત્ર, સૌ આદિ સંગેાથી માનવા અને ખીજા પ્રાણીએ સમતાભાવને પામે છે અર્થાત્ ભવબ ધનથી ખ ́ધાય છે. (૨
૧૪૧૯)
www.jainelibrary.org