________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૩
अतसीपुष्पसंकाशा, पारापतग्रीवानिभा,
कोकिलच्छदसन्निभा ।
कापोतलेश्या તુર્થતઃ ॥
हिङ्गुलुक धातुसंकाशा, तरुणादित्यसन्निभा । तेजोलेश्या तु वर्णतः ॥७॥ हरिद्राभेदसन्निभा |
૩૫૧
शुकतुण्डप्रदीपनिभा, हरितालभेद संकाशा,
सणासनकुसुम निभा, पद्मलेश्या तु નતઃ ॥૮॥
शंखाकुकुन्द संकाशा, रजतहार संकाशा,
क्षीरधारासमप्रभा । शुक्ललेश्या तु વર્ણત: IILII
॥ સવ્યમિ ૩જીમ્ ॥
અથ-૧-નામઢાર-કૃષ્ણવેશ્યા-૧, નીલેશ્યા–ર, કાપાતવેશ્યા-૩, તેજોવેશ્યા-૪, પદ્મવેશ્યા-૫ અને શુક્લવેશ્યા-૬.
૨–૨ણુ દ્વાર=નવીન મેઘ, પાડાનું શીંગડું, કાગડા કે ફલવિશેષ રૂપ રિષ્ટક, ખંજન (ગાડાની મરી), કાજળ, આંખની ક્રીકી વગેરે શ્યામ વસ્તુઓ જેવા વણુના અપેક્ષાએ કૃષ્ણપરમ ‘કૃષ્ણલેશ્યા’ છે-૧. નીલ અશોક, ચાસના પીંછાં અને સ્નિગ્ધ નૈસૂય ની સરખી નીલ-અતિ નીલ રંગવાળી નીલલેશ્યા’ છે.-૨, અળશીના ફૂલ, શૈલક'ટક, કોયલનો ચામડી કબુતરન ગરદનની માફક થાડા કાળા અને થાડો લાલ અર્થાત્ રાતે અને કાળા એમ મિશ્રિત વર્ણવાળી કાપાતલેશ્યા' છે. ૩. હિંગલાક, ગેરૂ વગેરે ધાતુ, તરૂણ-ઉગતા સૂર્ય, પોપટનુ સુખ, દીવાના સરખા લાલ રંગવાળી ‘તેોલેશ્યા’ છે.-૪ હરતાલના કકડા, હળદર, અપેારિયા ચા બીયકનું ફૂલ અને ધાન્યવિશેષ રૂપ સણુના ફૂલના સરખા પીતા વણુ વાળી ‘પદ્મલેશ્યા’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org