SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વૈશ્યા અધ્યયન-૩૪ $ लेसझयणं पवक्खामि, आणुपुच्चि जहक्कमं । छहंपि कम्मलेसाणं, अणुभावे सुह मे ॥१॥ लेश्याध्ययनं प्रवक्ष्याम्यानुपूर्व्या यथाक्रमम् । षण्णामपि कर्मलेश्यानामनुभावान् शृणुत मे ॥१॥ અથ-વૈશ્યાવાચક અધ્યયન રૂપ લેશ્યા અધ્યયનને પૂર્વાનુપૂર્વી” ક્રમથી હું કહીશ, કમસ્થિતિ વિધાયક તે તે વિશિષ્ટ પુદ્ગલ રૂપ અને છ ક લેદ્યાએના રવિશેષ રૂપ અનુભાવેને કહેનાર એવા મારી પાસેથી સાંભળેા ! (૧-૧૩૫૭) णामाई वण्णरसगंधफासपरिणामलक्खणं ठाणं । ठिइ गइ च आउं लेसाणं तु सुणेह : मे ॥२॥ नामानि वर्णरसगन्धस्पर्शपरिणामलक्षणं स्थानम् । स्थितिं गतिं चायुर्लेश्यानां तु ભુત મૈં રા અ -(૧) લેશ્યાનાં નામા, (૨) વ–રસ-ગંધ-સ્પર્શ પરિણામ (જઘન્યાદિ), (૩) લક્ષણ (પાંચ આશ્રવાના સેવન વગેરે, (૪) ઉત્કૃષ્ટપક રૂપ સ્થાન, (૫) અવસ્થાન કાલ રૂપ સ્થિતિ, અને (૬) જેનાથી જે પ્રાપ્ત થાય છે તે નરકાદિ ગતિ. આયુષ્ય-જીવિત, જેટલું ખાકી રહેવાથી આગામી ભવ લેશ્યા પરિણામ, તે અહી. લેવાનુ છે. આમ લેશ્યાનાં છ દ્વારાને કહેનાર મારી પાસેથી સાંભળેા ! (૨-૧૩૫૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy