________________
-S
ETTE
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
३४७ उदधिसदृशनामानि त्रिंशत्कोटाकोटथः । उत्कृष्टा भवति स्थितिरन्तर्मुहूर्त जघन्यका ॥१९॥ आवरणयोर्द्वयोरपि, वेदनीये तथैव च । अन्तराये च कर्मणि, स्थितिरेषा व्याख्याता ॥२०॥ उदधिसदृशनामानि, सप्ततिकोटाकोटथः । मोहनीयस्योत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका ॥२१॥ त्रयस्त्रिंशत्सागरोपमान्युत्कर्षेण व्याख्याता । स्थितिस्त्वायुः कर्मणोऽन्तर्मुहूर्त जघन्यका ॥२२॥ उदधिसदृशनामानि, विशतिकोटाकोटयः । नामगोत्रयोरुत्कृष्टा, अष्टमुहूर्ताः जघन्यका ।।२३॥ सिद्धानामनन्तभागेऽनुभागा भवन्ति तु । सर्वेष्वपि प्रदेशाप, सर्वजीवेभ्योऽतिक्रान्तम् ॥२४॥
॥ षड्भि कुलकम् ॥ અર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. જો કે અહીં વેદનીયની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી, પરંતુ બીજે ઠેકાણે બાર મુહૂર્તની સકષાયી જીવની સ્થિતિ કહે છે. વળી અકષાયી જીવની અપેક્ષાએ સાતવેદનીયની સ્થિતિ એ સમયની કહેલ છે. અહીં જે તત્વ છે, તે તત્ત્વવિદ જાણે છે. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડીકેડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તનો છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની અને જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. નામકર્મની અને નેત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડીકેડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org