SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ अही वेगन्तदिट्ठीए चरिते पुत्त ! दुकरे | जवा लोहमया चैव चावेयव्या सुदुक्कर ||३८|| > अहीवैकान्तदृष्ट्या चारित्रं पुत्र ! दुष्करम् । > यवा लोहमया इत्र च चर्व यितव्यास्सुदुष्करम् ।। ३८ ।। " અ-અનન્ય દૃષ્ટિથી સાપની માફક ઇન્દ્રિય—મન દુજે ય હાવાથી બુદ્ધિથી ઉપલક્ષિત ચારિત્ર દુષ્કર છે. લેઢાના જવને ચાવવાની માફક ચારિત્ર અતિ દુષ્કર છે. (૩૮-૬૩૧) ૧૫ जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तह दुक्कर करेउ जे, तारुण्णे समणत्तणं ॥ ३९॥ यथाग्निशिखा दीप्ता, पातुं भवति सुदुष्करा । तथा दुष्करं कर्तुं, तारुण्ये श्रमणत्वम् ॥ ३९ ॥ અથ—જેમ દીપ્તિમાન અગ્નિવાલાનું પાન કરવું મનુષ્યાથી દુષ્કર થાય છે, તેમ તરૂણાવસ્થામાં શ્રમણુપણાનું “પાલન કરવું' એ અતિ દુષ્કર થાય છે. (૩૯-૬૩૨) जहा दुक्ख भरेउ जे, होइ वायरस कुत्थलो । तहा दुक्खं करेउं जे कीवेणं समणत्तणं ॥४०॥ यथा दुःखं भर्तु भवति वायुना कोत्थलः । • तथा दुष्कर कर्तुं क्लीबेन श्रमणत्वम् ॥ ४० ॥ અથ-જેમ વસ્ત્ર વગેરેના બનાવેલ કથળે વાયુથી ભરવા મુશ્કેલ છે, તેમ નિઃસત્ત્વ પુરૂષથી શ્રમણુપણાનું પાલન वु मे यति मुश्स छे. ( ४० - ६33 ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy