________________
૩૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ સહિત ઘ્રાણુ દ્વેષ કેતુ છે-એમ કહે છે. જે મનહર–અમનેહર ગધવાળી વસ્તુઓમાં રાગાતુર તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ કે નાગદમની આદિ ઔષધીઓના ગ'ધમાં આસકત બનેલે નાગ, ખીલમાંથી નીકળતે ગારૂડિક વગેરેને પરવશ બની દુઃખને અનુભવે છે, તેમ અહી‘ મનહર ગંધમાં રાગાતુર મનુષ્ય વિનાશને પામે છે. જે અમનેહર ગંધમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. તે પેાતાનાદુઈન્તઅમને હરગંધના દ્વેષરૂપ દ્વેષથી પ્રાણીઅપરાધી અને છે, પરંતુ અમનેાહર ગંધ તેને કાંઇ અપરાધી બનાવતું નથી મુખ્ય તે પેાતાના જ દોષ કારણ છે. રૂચિરગંધમાં એકાન્તેરાગી અનેલે અમનેાહર ગધમાં પ્રદ્વેષ કરે છે. તે ખાલમૂઢ દુઃ ખ સમુદાયને પામે છે. પણ વૈરાગી મુનિ તે દુઃખસમુદાયથી લેપાત નથી. મનેાહર ગંધની પાછળ રહેલી આશાને પરવશ છત્ર, અનેકવિધ ઉપાયાર્થી અનેક જાતિના ત્રસ-સ્થાવર જીવાની હિ'સા કરે છે. રાગાન્ધ-સ્વાર્થાન્ય ખાલમૂઢ બીજા જીવાનેદુ:ખી અનાવેછે. મનોહર ગધના અનુરાગથી અને તે ગંધવાળીવસ્તુની મૂર્છાથી,તે વસ્તુઓના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોંમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં સુખ કાંથી હાય? વળી સંભેળકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથ્ય સુખ કાંથી હાય ? મનેાહર ગંધ અને તેની વસ્તુઓમાં સામાન્યી આકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસકિતવાળા અનેલે સ'તેષ પામતા નથી. તે લેાભાવિષ્ટ અસ તાષ નામના દ્વેષથી દુઃખી બની પારકી મનહર ગંધવાળી વસ્તુની ચારી કરેછે. (૪૮ થી ૧૫-૧૨૬૮ થી ૧૨૭૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org