________________
શ્રી પ્રમાદરસ્થાનાધ્યયન-૩ર
301 . एमेव रूवम्मि गओ पभोसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अचिणाइकम्म, जं से पुणो होइ दुई विवागे ॥३३॥ रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥३४॥
।। युग्मम् ॥ एवमेव रूपे गतः
प्रद्वेषमुपैति दुःखौघपरम्परा । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यत्तस्य पुनर्भवेदुखं विपाके ॥३३॥ रूपे विरक्तो मनुजो विशोकः,
एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपिसन्जलेनेव
पुष्करिणीपलाशम् ॥६४॥
॥ युग्मम् ॥ અર્થ-એવી રીતે અમને હર રૂપમાં છેષને કરનારે ઉત્તરોત્તર દુઃખ પરંપરાને પામે છે, તેમજ ચિત્તમાં દ્વેષને ધારણ કરનાર અશુભ કર્મને ભેગું કરે છે. તે કર્મ અનુભવકાળમાં અહીં અને ભવાન્તરમાં તેને દુઃખજનક થાય છે. મનેહર રૂપમાં રાગ વગરને અને અમને હર રૂપમાં દ્વેષ વગરને મનુષ્ય શેક વગરને થાય છે, એટલું જ નહિ પણ સંસાર મળે રહેવા છતાં તે પૂર્વોક્ત દુખસમૂહની પરંપરાથી લેપતે– સ્પર્શાતે નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી पातानथी, तभन्मही सभा. (33+3४-१२५३+१२५४)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org