SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ रूवाणुरत्तस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निबत्तई जस्स कए ण दुक्खं ॥३२॥ मोषस्य पश्चाच्च पुरस्ताच्च, કથા છે ટુકવી ટુરતઃ. एवमदत्तानि समाददानो, रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥३१॥ रूपानुरक्तस्य नरस्यैवं, कुतः सुखं भवेत्कदाचित्किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं, निर्वतयति यस्य कृते न दुःखम् ॥३२॥ અર્થ-અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળ પૌત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષેભથી દુઃખ થતે, આ જન્મમાં અનેક વિડંબનાથી અને અન્ય ભવમાં નકાદિની પ્રાપિતથી જેને અંત દુષ્ટ છે, એ દુરંત જંતુ થાય છે. આ પ્રકારે ચેરી કરતે અને રૂપમાં અતૃપ્ત થતે દુઃખ થાય ! અર્થાત્ કેઈના આધાર વગરને બની દુઃખી થાય છે. આ પ્રમાણે રૂપાનુરાગી મનુષ્યને કદાચિત્ કઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય ? કેમ કે–રૂપના અનુરાગમાં-ઉપભેગમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ રૂપ બાધાથી પેદા થયેલ દુઃખ થાય છે. તે મુશીબત વેઠી ઉપભેગનું ઉપાર્જન કરે છે. જે ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ જ છે, તે તેના ભેગમાં સુખ કયાંથી હોય ? (૩૧-૩ર૧૨૫૧+૧૨૫૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy