________________
-
-
-
- -
-
૯૮
શ્રી ઉતરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ અર્થ–મનહર રૂપની પાછળ આશા અને તેની પાછળ તણાયેલે જીવ, નાના પ્રકારના ઉપાથી જાતિ વગેરેના ભેદથી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેની હિંસા કરે છે. સ્વાર્થાન્ત-રામાન્ય બની બાલજીવ બીજા ને દુઃખી કરે છે-રડાવે છે–રંજાડે છે. રૂપના અનુરાગથી અને મચ્છના કારણે સુરૂપ વસ્તુને મેળવવામાં, તે મેળવ્યા બાદ રક્ષા કરવામાં અને તેને સ્વ–પર કાર્યોમાં જોડવામાં, સુરૂપ વસ્તુના વિનાશમાં અને વિયેગમાં ક્યાંથી જીવને સુખ હોય? તે રૂપાનુરાગીને કયાંય સુખ મળતું નથી. અર્થાત્ સુરૂપ સ્ત્રી, હાથી, ઘેડા, વસ્ત્ર વગેરેને મેળવવા આદિ માટે તે તે કલેશકારણભૂત ઉપાયમાં પ્રવૃત્તિ કરતે રૂપાનુરાગી દુખને જ માત્ર અનુભવે છે. વળી ઉપગના સમય રૂપસંગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી તેને ક્યાંથી સુખ મળે ? કેમ કે-વિવિધ રૂપના દર્શનમાં પણ રાગીએને તૃપ્તિ થતી નથી, પરંતુ તેનાથી વધારે ને વધારેની ઈચછાથી રાગી ખેદ જ પામે છે અને સુખી થતું નથી. (૨૭+૨૮-૧૨૪૭૧૨૪૮)
रूवे अतित्ते अपरिग्गहे अ, सत्तीवसत्तो न उवेइ तुहिं । अतुढिदोसेण दुहीपरस्स, लोभाविले आययई अदत्तं ॥२९॥ तण्हाभिभूअस्सअदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे अ । मायामुसं वइडइ लोभदोसा,तत्थावि दुक्खा न विमुच्चई से ॥३०
| મુખ્યમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org