________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૮૩ સંતેષ ધાર. (૯) પરીષહાદિને જય. (૧૦) સરલતા. (૧૧) સંયમ વિષયમાં પવિત્રતા. (૧૨) સમ્યકત્વશુદ્ધિ. (૧૩) ચિત્તસમાધિ. (૧૪) આચારપાલનમાં દંભ નહિ કરે. (૧૫) વિનીત બની અભિમાન નહિ કરવું. (૧૬, ધીરજવાળી બુદ્ધિ ધારવી. (૧૭, મિક્ષની અભિલાષામાં પરાયણ રહેવું. (૧૮) સ્વદેષ ઢાંકવા માટે માયા નહિ કરવી. (૧૯) પ્રત્યેક અનુષ્ઠાને માં સારી રીતે વિધિ કરવી. (૨૦) સંવર કરે. ૨૧) સર્વ કામગથી વૈરાગ્ય થાય તેવી ભાવના કરવી. (૨૨) મૂલગુણેને અંગે સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૩) ઉત્તરગુણેને અંગે સવિશેષ પચ્ચખાણ કરવાં. (૨૫) આત્માના દેષને ઉપસંહાર (ઘટાડે) કર. (૨૫) દ્રવ્ય-ભાવવિષય વ્યુત્સર્ગ–વિવિધ ત્યાગ કરે. (૨૬) અપ્રમત્તભાવ કેળવ. ર૭) ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું. (૨૮)ધ્યાનમાં સ્થિરતા. (૨૯) પ્રાણઃ વેદનાના ઉદયે પણ મનમાં સેંભ ન કર. (૩૦) પૌગલિક સંગ-સંબંધનું પચ્ચકખાણ કરવું. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) મરણઃ આરાધના (લેખન)કરવી. આ બત્રીશમાં સેવન દ્વારા, તેત્રીશ આશાતનાઓમાં, અર્થાત્ (૧ થી ૯) આચાર્ય આદિની આગળ, પડખે, પાછળ અથવા અત્યંત નજીક ચાલવું-ઉભા રહેવું-બેસવું (૧૦) ઉભય સાધારણ પાણથી ગુરૂની પહેલાં બહિબ્રૂમિમાં ગયેલ શિષ્ય શૌચ કરવું. (૧૧) ગુરૂની પહેલાં ગમનાગમનની આચના કરવી. (૧૨) રાત્રે ગુરૂએ બેલાવ્યા છતાં, જાગતા એવા શિષ્ય ગુરૂને જવાબ નહિ આપે. (૧૩) બેલાવવા ગ્યશ્રાવક વગેરેને ગુરૂની પહેલાં બેલાવવા. (૧૪) આહાર આદિ લાવીને બીજાઓની આગળ પહેલાં આલેચીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org