________________
૫ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ અભાવપૂર્વક, તે મુક્તિ પઢમાં જઈને જ્ઞાનપયોગવાળે બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત-નિર્વાણ પદસંપન્ન–સર્વ દુઃખનો અંતકારી બને છે. (૭૪૭૫-૧૧૬૪૧૧૬૫)
एस खलु सम्मत्तपरक्कमस्त अग्झ यणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आपविए पण्णविए परूविए निदंसिए उवदंसिए ति बेमि ॥७६॥
एष स्खलु सम्यक्त्वपराक्रमस्याध्ययनस्यार्थो श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः निदर्शित उपदर्शित इति ત્રવીતિ દ્દા
અથ–ચક્કસ, આ પૂર્વોક્ત સમ્યક્ત્વપરાકમ નામના અધ્યયનને અર્થે શ્રમણ ભગવાન મહાવીર સામાન્ય વિશે દ્વારા પર્યાની વ્યાતિથી કથન રૂપે કહેલ છે, હેતુ-ફલ વગેરે જણાવવા દ્વારા જણાવેલ છે, સ્વરૂપ નિરૂપણ દ્વારા પ્રરૂપેલા છે, દષ્ટાન્ત દર્શાવવા દ્વારા દર્શાવેલ છે અને ઉપસંહાર દ્વારા ઉપદર્શિત છે. આ પ્રમાણે તે જ બૂ! હું કહું છું. (૭૬-૧૧૬ ૬)
ઓગણત્રીશમું શ્રી સમ્યફવપરાક્રમાધ્યયન સંપૂર્ણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org