________________
શ્રી સમ્યક્ વપરાક્રમાધ્યયન-૨૯
અથ –આ કાયવિજય, પ્રેમ-દ્વેષ-મિથ્યાદશનના વિજય સિવાય નથી થતા. તે ૪ ભગવન ! પ્રેમ-દ્વેષમિથ્યાદર્શનના વિજયથી છત્ર કયા ગુણને પામે છે? રાગ રૂપ પ્રેમ, અપ્રૌતિરૂપ દ્વેષ અને મિથ્યાદર્શન–એમ ત્રણના વિજયથી જ્ઞાન-દન-ચારિત્રની આરાધનામાં સેાત્સાહ છત્ર ઘમૌલ અને છે. આ કમ મધ્યે ઘાતીકમ રૂપ કમ ગ્રંથિને ખપાવવા માટે પુરુષાર્થ કરવાને તે ઉÀા થાય છે. ઉભા થઈને તે પહેલાં ક્રમસર અઠ્ઠાવીશ પ્રકારના મેાહનીય કમને ખપાવે છે ત્યાર પછી પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કમ, નવ પ્રકારનું દનાવરણીય કમ અને પાંચ પ્રકારનુ અંતરાય કમ–એમ ત્રણ વિદ્યમાન કમેને એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ જેનાથી કાઇ ખીજું' પ્રધાન નથી એવું અનુત્તર અવિનાશી હોઇ અનંત, સમસ્ત અર્થ ગ્રાહક હાઈ સમસ્ત, સવ સ્વ-પરપર્યાયપૂર્ણ વસ્તુપ્રકાશક હાઇ પ્રતિપૂર્ણ, સમગ્ર આવરણના ત્રિંગમથી નિરાવરણ, તે હાવાથી કયાંય પણ અજ્ઞાતિમરના અભાવ હોઇ વિતિમિર, સવ દ્વેષના અભાવથી વિશુદ્ધ અને તેના સ્ત્રરૂપને પ્રકાશક હાઇ લેાકાલેકપ્રભાવક કેવલવર જ્ઞાન-દનને તે પામે છે. તે જ્યાં સુધી મન-વચન-કાયવ્યાપારવાળા-સચેાગી તરીકે રહે છે, ત્યાં સુધી અય્યપથિક-આત્માના પ્રદેશેાની સાથે સુખકારી સંબંધવાળુ – એ સમયની સ્થિતિવાળું સાતાવેનીય કમ બાંધે છે, તે કમ પ્રથમ સમયમાં માંધ્યું, બીજા સમયે ભેગવ્યું અને ત્રીજા સમયમાં નિજ રાવાળું બન્યું, છતાં તે ખાંધેલું કમ (આકાશની સાથે ઘટની માફક જીવપ્રદેશેાની સાથે શ્લેષવાળું) ૫ વાળું
Jain Educationa International
For Personal and Private Use Only
૨૪૯
www.jainelibrary.org