________________
શ્રી સમ્યકત્વપકમાધ્યયન-૨૯
२०५ संवेगेणं भंते ! जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ अणुत्तराए धम्मसद्धाए संवेगं हव्वमागजइ, अणंताणुबंधिकोहमाणमायालोहे खवेइ. (नवं) कम्म न बंधइ, तप्पच्चइथं च णं मिच्छत्तविसोहि काऊण दंसणाराहक भवइ, सणविसोहीएणं विसुद्धाए अत्थेगइया तेणेक भवग्गहणेणं सिज्झइ, सोहीए अ णं विशुद्धाए तच्चं पुणो भवग्गहणं नाइक्कमइ ॥३॥
संवेगेन भदन्त ! जीवः किं जनयति ? संवेगेनानुत्तरां धर्मश्रद्धां जनयति, अनुत्तरधर्मश्रद्धया संवेगं शीघ्रमागच्छत्यनन्तानुबन्धिक्रोधमानमायालोभान् क्षपति, (नवं) कर्म न बध्नाति, तत्प्रत्ययिकां च मिथ्यात्वविशुद्धिं कृत्वा दर्शनाराधको भवति, दर्शनविशुद्धया च विशुद्धकोऽस्त्येककः कश्चित्तनैव भवग्रहणेन • सिद्धयति, शुद्धया च नु विशुद्धया तृतीयं पुनर्भवग्रहणं नातिकामति ॥३॥
અથ–મોક્ષના અભિલાષ રૂપે સંવેગથી હે પૂજ્ય ! ભગવદ્ ! જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે? સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે અને અનુત્તર ધર્મશ્રદ્ધાથી વિશિષ્ટતર સંવેગ શીઘ આવે છે. ત્યાર બાદ જીવ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભને ખપાવે છે, તેમજ તે નવું અશુભ કર્મ બાંધતું નથી. તે પછી તે કષાયક્ષય અને સર્વથા મિથ્યાત્વક્ષય રૂ૫ મિથ્યાત્વવિશુદ્ધિ કરી ક્ષાયિક સમ્યકત્વના આરાધક-દર્શનારાધક થાય છે. દર્શનવિશુદ્ધિથી વિશુદ્ધ થયેલ, કેઈએક તેજ ભવમાં મરૂદેવીની માફક સિદ્ધ થાય છે. તેજ ભાવથી જે સિદ્ધ ન થાય, તે દર્શનની શુદ્ધિથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org