________________
--
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯. ચકલા-ચૌટા–ચેકને અને ત્રણ કે ઘણા રસ્તા ભેગા થાય तेवा स्थानान २४ २द्या छे. (४-५८७)
अह तत्थ अइच्छंतं, पासई समणसंजय । तवनियमसंजमधर, सीलड्ढ गुणआगरं ॥ ५ ॥ अथ तत्रातिकामन्तं, पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं, शीलाढयं गुणाकरम् ॥ ५ ॥
અથ–ત્યારબાદ તે મૃગાપુત્ર, ત્રણ–ચાર- ઘણું રસ્તાવાળા સ્થાનોમાં ફરતાં, તપ-નિયમ-સંયમના ધારક, શીલસંપન્ન, જ્ઞાનાદિ ગુણના આકર (ખાણ) એવા શ્રમણ સંયત રૂપ જૈન भुनिन गुमे छे. (५-५८८)
तं पेहई मियापुत्ते, दिट्ठीए अणिमिसाइ उ । कहिं मन्नेरिसं रूपं, दिपुव्वं मए पुरा ॥६॥ तं पश्यति मृगापुत्रो, दृष्टयाऽनिमेषया तु। क्व मन्ये ईदृशं रूपं, दृष्टपूर्व मया पुरा ।। ६ ॥
અથ–જ્યારે મૃગાપુત્ર તે મુનિને આંખ મીંચ્યા સિવાય એક દષ્ટિથી જોઈ રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે'मा ३५ में पूर्वममा ज्यांय हेमेछ.' ( ६-५८८) साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे । मोहंगयस्य संतस्स, जातीसरणं समुप्पन्नं ॥ ७ ॥
साधोदर्शने तस्य, अध्यवसाने शोभने । मोहंगतस्य सतो, जातिस्मरणं समुत्पन्नम् ॥ ७ ॥ અર્થ—તે સાધુના વિશિષ્ટ દર્શનમાં સુંદર પરિણામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org