________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮ કરનાર “ધર્માસ્તિકાય દ્રવ્ય છે, સ્થિતિમાં પરિણત જીવ અને પુલની સ્થિતિ કિયામાં ઉપકારી દ્રવ્ય “અધર્માસ્તિ-- કાય” દ્રવ્ય છે અને સર્વ દ્રવ્યના આધાર રૂપ આકાશ, અવકાશ લક્ષણવાળું છે યાને અવગાહવા પ્રવૃત્તિવાળા બનેલ જીવાદિને જગ્યા-અવકાશ આપનાર “આકાશાસ્તિકાય” દ્રવ્ય છે. (૯-૧૦૬૩)
वत्तणालक्खणो कालो, जीवो उवभोगलक्षणो। नाणेण दंसणेण च, सुहेण य दुहेण य ॥१०॥ वर्त्तनालक्षणो कालो, जीवो उपयोगलक्षणः । ज्ञानेन दर्शनेन च, सुखेन च दुःखेन च ॥१०॥
અર્થ–તે તે રૂપે વહેં–થાય તે ભાવે કહેવાય છે. તે ભાવેના પ્રતિ પ્રજકત્વ રૂપ વર્તના લક્ષણવાળ કાલ” કહેવાય છે. વૃક્ષ વગેરેના પુષ્પના ઉભેટ આદિના નિયમમાં હેતુ “કાલ' છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપગ રૂપી લક્ષણ-- વાળ “જીવ’ કહેવાય છે. અર્થાત્ વિશેષગ્રાહ જ્ઞાન વડે સામાન્ય વિષયવાળા દર્શન વડે, સુખ વડે અને દુઃખ વડે જીવ લક્ષિત થાય છે-એળખાય છે. (૧૦-૧૦૬૪)
नःणं च सणं चेव, चरितं च तवो तहा । वीरिअं उवओगो अ, एअंजीवस्स लक्खणं ॥११॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । वीर्यमुपयोगश्चैतज्जीवस्य
लक्षणम् ॥११॥ અર્થ–વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org