________________
સામાચારી અધ્યયન-૨૬
तस्मिन्नेव च नक्षत्रे, गगनचतुभर्गासावशेषे । वैरात्रिकमापे कालं, प्रत्युपेक्ष्य मुनिः कुर्यात् ॥२०॥
| ચતુર્મિ સ્ટાઈમ્ // અર્થ-વિચક્ષણ મુનિ રાત્રિના પણ ચાર ભાગ કરે ! ત્યાર પછી રાત્રિના ચાર ભાગોમાં સ્વાધ્યાયાદિ રૂપ ઉત્તર ગુણનું આરાધન કરે! પહેલી પેરિસમાં સ્વાધ્યાય કરે, બીજી પરિસીમાં અર્થચિંતન રૂ૫ ધ્યાન કરે, ત્રીજી પેરિસમાં નિદ્રા બાદ ઉઠે અને એથી પિરિસીમાં પુનઃ સ્વાધ્યાય કરે ! પ્રાયઃ સૂર્ય નક્ષત્રથી ચૌદમું નક્ષત્ર આખી રાત્રિ સુધી આકાશમાં રહે છે. જ્યારે તે નક્ષત્ર આથમી જાય છે, ત્યારે રાત્રિની સમાપ્તિ થાય છે. જ્યારે આકાશના ચોથા ભાગમાં તે નક્ષત્ર આવે, ત્યારે પ્રદેષકાળમાં આરંભેલ સ્વાધ્યાયથી મુનિ, અટકી જાય ! નક્ષત્રને આકાશને ચોથે ભાગ ફરવાને જ્યારે બાકી હોય, ત્યારબાદ ફરવાના ચોથા ભાગમાં નક્ષત્ર ફરે ત્યારે ત્રીજે પહેર પૂરો થયે છે એમ જાણી, જાગીને ફરીથી સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ કરે! અર્થાત જ્યારે આ નક્ષત્ર આકાશના કપેલા પહેલા ભાગમાં ફરી લે ત્યારે પહેલે પ્રહર, બીજો ભાગ ફરી લે ત્યારે બીજો પ્રહર, ત્રીજો ભાગ ફરી લે ત્યારે ત્રીજો પ્રહર અને એથે ભાગ ફરી લે ત્યારે ચેાથે પ્રહર સમાપ્ત થયે-એમ સમજવું. (૧૭ થી ૨૦૧૦૦૧ થી ૧૦૦૪)
पुग्विल्लंमि चउभागे, पडिलेहिताण भंडगं । गुरु वंदित्त सज्जायं, कुज्जा दुक्खविमोक्खणं ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org