________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
તીથ કર રૂપ આના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલું સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણુસ ́પન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ત્રસ-સ્થાવર જીવાને સંક્ષેપથ્ય અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના ચેાગર્થી હણુતા નથી, તેનેઅહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષા— અસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેાનું આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઈના દીધા વગર લેતેા નથી, તેને—અચૌય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી મૈથુનને ત્રિવિધે સેવતા નથી. તેને-બ્રહ્મચારીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જેમ પાણુમાં કમલ પેદા થયેલુ છે, છતાં પર્ણોથી લેપાતું નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતે ની-જલકમલવત્ અલિપ્ત હોય છે, તેને નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે આહાર આદિમાં લંપટતા વગરના છે, ભેષજ-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org