________________
-
1
-
-
-
= -
=
૧૦ સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સવાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જે અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરોપમેને કાળ 1 તત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વ દેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સવાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂવ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયનપૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યાભાએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ.
શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમશાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને ~ -- - >
> = > > > Sાર 5
=
=
=
૯
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org