________________
૧૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
E
(૬) ઘાસ-પાંદડાં આદિ રહિત અશુષિર સ્થાનમાં, (૬) દાહ વગેરે જેમાં થયેલ હોય અને પછી થેડે કાળ ગયે હોય તેવા અચિરકાલકુત સ્થાનમાં, કેમ કે-ઘણે કાળ થયા પછી તેમાં પૃથ્વી વગેરે પેદા થાય છે.) () વિસ્તીર્ણ સ્થાન અને જઘન્યથી હાથ પ્રમાણુ સ્થાનમાં, ) દૂર અવગાઢ સ્થાનમાં અને જઘન્યથી નીચે બાર આંગળપ્રમાણ જગ્યા અચિત્ત થયેલી હોય એવા સ્થાનમાં, () ગામ, બગીચા વગેરે દૂર રહેલા સ્થાનમાં, (હે) ઉંદર આદિ બીલ વગરની જગ્યામાં, (મો) બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવેથી, શાલિ વગેરે બીજથીઅને સકલ એકેન્દ્રિય જીથી રહિત સ્થાનમાં આ પ્રમાણે દશ પ્રકારના સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠ ! (૧૫થી ૧૮-૯૨થી૯૩૧) एआओ पंच समिईओ समासेण वियाहिआ। इत्तो उ तओ गुत्तीओ, वुच्छामि अणुपुव्वसो ॥१९॥ एता पञ्च समितयः, समासेन व्याख्याताः । इतस्तु तिस्रो गुप्तीः, वक्ष्याम्यानुपूर्व्या ॥१९।।
અથ– આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહી. હવે ત્રણ ગુપ્તિઓનું વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે. (૧૯+૯૩૨)
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउन्विहा ॥२०॥ संरंभसमारंभे, आरम्भे य तहेव य । मणं पवद्यमाणं तु, नितिज्ज जयं जई ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org