________________
૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
एकस्मिन् जिते जिताः पश्च, पञ्चसु जितेषु जिता दश । दशधा तु जित्वा नु, सर्वशत्रून् जयाम्यहम् ॥३६॥ શત્રુ: ૪ રૂતિ વાન, શી નૌતમમત્રવતો ततः केशी ब्रुवन्तं तं, गौतम इदमब्रवीत् ॥३०॥ एक आत्माऽजितश्शत्रुकषाया इन्द्रियाणि च । तान् जिवा यथान्यायं, विहराम्यह मुने ! ॥३८॥
પરમિડુત્રમ્ | અથ–હે ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે અને આથી આ આચારવિષયક સંશય આપે અમારા શિષ્યને કર કર્યો. હવે જે બીજો સંશય આપની પાસે રજુ થાય છે તેને પણ આપ દૂર કરે ! હે ગૌતમ ! આપ હજારો શત્રુઓની વચ્ચે ઉભા રહ્યા છે. જે શત્રુઓ આપના તરફ દેડી રહ્યા છે, તે શત્રુઓને આપે કેવી રીતિએ હરાવ્યા?
- હવે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ છતાયા અને પાંચ શત્રુઓને જીતવાથી દશ શત્રુઓ જીતાયા, તેમજ દશ શત્રુઓને જીતીને અનેક હજાર શત્રુઓ-સર્વ શત્રુઓને હું જીતું છું.
હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે તમે જે શત્રુ કહ્યો તે શત્રુ કેણ છે?
તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-અજીત એટલે નહિ છતાયેલ એક આત્મા, એટલે જીવ અથવા મન (અભેદ ઉપચારથી) શત્રુ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિને હેતુ છે. વળી નહિ છતાયેલા કષા શત્રુઓ છે, અર્થાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org