________________
પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
?
મહેદયની પ્રાપ્તિ રૂપ ઈષ્ટ મનેાથને પામો ! વળી જ્ઞાનદશન–ચારિત્રથી તેમજ ક્ષમાથી અને પરમ સ તાષથી વધતાવધતા થજો ! આ પ્રમાણે વાસુદેવ, દશાાઁ તેમજ ઘણા લોકો સ્તુતિ કરી, વ ંદના કરી દ્વારિકા નગરીમાં આવી ગયા. હવે રાજકન્યા રાજીમતી, શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા સાંભળી, સગમની આશાના ભંગ થવાથી તે સમયે હાસ્ય-આનંદ વગરની, શેકથી ઘેરાયેલી વિચારે છે કે- ધિક્કાર છે મારા જીવનને!' બીજે પણ તે વિચાર કરે છે કે જો હું તે પ્રભુથી તજાયેલ છુ તે મારે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર છે, કેમ કે-અન્ય જન્મમાં મને અાવુ' દુઃખ ન થાય! બીજી વાત એ છે કે—સતી સ્ત્રીએ પતિને અનુસરનારી હોય છે—એવુ' વાકય પણ ચરિતાર્થ થાય !' (૨૧ થી ૨૯૭૬૬ થી ૮૦૪)
अह सा भ्रमरसन्निभे, कुच्चफणगपसाहिए । सयमेत्र लुंचई केसे, घिमंता ववस्सि ॥ ३० ॥ वासुदेवो यणं भणइ, लुत्तकेसं जिइंदियं । संसारसायरं घोरं तर कण्णे लहु लहु ॥३१॥
पव्वावेसी तहिं बहु । સૌષ્ઠવંતા વરુણુઞા ॥રૂ૨ ।। ત્રિવિરો%મ્ ।।
सा पव्यइआ संती, સંચળ ત્રિળું ચેત્ર,
अथ सा भ्रमरसन्निभान्, कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुश्चति केशान् धृतिमती व्यवसिता ||३०||
Jain Educationa International
>
For Personal and Private Use Only
www.jainelibrary.org