________________
૪
ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
ધારીપણું, કંથા, મુંડન કરાવવુ વગેરે પાતપાતાની પ્રક્રિયા પ્રમાણે કલ્પેલા ભિક્ષુના વેષા, ભિક્ષુપણાના પર્યાયને પામેલ દુષ્ટ આચારવાળાને નરક વગેરે દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૨–૧૪૭)
पिंडोलएव्व दुस्सीले, नरगाओ न मुच्चई ।
भिक्खा वा हित्थे वा, सुव्वए कम्मई दिवं ॥ २२ ॥ पिण्डावलगो वा दुःशीलः, नरकात् न मुच्यते । મિક્ષાત વા ઇન્હસ્થ વા, સુવ્રત: જાત વિશ્વમ્ રા
અથ—ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર પણ દુષ્ટ આચરણવાળા નરકગમનથી બચી શકતે નથી. ભિક્ષુક હાય કે ગૃહસ્થ, પણ શુદ્ધ ભાવપૂર્વક શીલપાલન રૂપ વ્રતને ધારક સુવ્રતી દેવલેાકમાં જાય છે. જો કે મુખ્ય વૃત્તિથી તપાલન મુક્તિનું કારણ છે, પણ જધન્યની અપેક્ષાએ દેવલાકની પ્રાપ્તિ કહેલ છે. (૨૨-૧૪૮)
अगार सामाइयंगाई, सडूढी कारण फासए । पासहं दुहओ पक्खं, एगराय न हावए ॥ २३ ॥
अगारी सामायिकाङ्गानि श्रद्धी कायेन स्पृशति । पौषधं द्वयोरपि पक्षयोः, एकरात्रि न हापयेत् ॥ २३ ॥
"
અ-ગૃહસ્થના સમ્યક્ત્વ રૂપ સામાયિકના નિઃશંકતા વગેરે, શ્રુતરૂપ સામાયિકના કાલમાં અન્યયન વગેરે અને દેશ વિરતિરૂપ સામાયિકના અણુવ્રતા વગેરે અંગોને શ્રદ્ધાવાળા મન-વચન–કાયાથી આરાધે છે. તથા બન્ને પક્ષની ચૌદશ-પુનમ વગેરે તિથિઓમાં આહાર વગેરે રૂપ પૌષધ, ફકત રાતના પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org