________________
શ્રી પરીષહાધ્યયન-૨
૩૧
साच्चाणं फरुसा भासा, दारुणा गामकंटया | तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसी करे ||२५||
श्रुत्वा खलु परुषा भाषाः, दारुणा ग्रामकण्टकाः । तूष्णीकः उपेक्षेत, न ता मनसि कुर्यात् ॥ २५ ॥
અ અત્યંત દુઃખકારી, મવેધી કઠોર વચનેને સાંભળી, મુનિ મૌન ધારી તેની ઉપેક્ષા કરે તે વચનેને મનમાં અવકાશ ન આપે, અર્થાત્ તે ખેલનાર પ્રત્યે દ્વેષ ન કરે. (24-093)
हओ न संजले भिक्खू, मपि न पओसए । तितिक्खं परमं नच्चा, भिवखुधम्मं विचितए ||२६|| हतो न संज्वलेद् भिक्षुः मनोऽपि न प्रदूषयेत् । तितिक्षां परमां ज्ञात्वा, भिक्षुधर्मं विचिन्तयेत् ॥ २६ ॥
અથ-લાકડી વિ.થી તાડિત થતાં ક્રોધથી ન ધમધમે, મનને દ્વેષવાળું ન કરે, ક્ષમાને ધર્મનું ઉત્કૃષ્ટ સાધન તરીકે જણી ક્ષમામૂલક ક્ષુધર્મનું ચિંતન કરે (૨૬–૭૪)
समपं संजयं दंतं, हा कवि कत्थई । नत्थि जीवस्स नासोति, एवं पेहेज्ज संए ।। २७ ।। श्रमणं संयतं दान्तं हन्यात् कोsपि कुत्रचित् । नास्ति जीवस्य नाश इति, एवं प्रेक्षेत संयतः ॥ २७ ॥ अर्थ-इन्द्रिय-भनोविनेता, तपस्वी, संयभीने ले કોઈ એક દુષ્ટ, કેઇ ગામ વિ.માં તાડન કરે, તે સાધુએ એવી ભાવના કરવી કે, ચૈતન્યસ્વરૂપી આત્માનેા નાશ નથી, પરંતુ શરીરના જ નાશ થાય છે.’ (૨૭–૭૫)
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org