________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અ -ઉપસર્ગાદિ સહન પ્રતિ સામર્થ્યવાળા, તપસ્વી મુનિ, ઉંચા–નીચા સ્થાનેા મળવા છતાં વેલાનું ઉલ્લઘન કરી, અહીં હું શીતાત્તુિથી ઘેરાયા છું–એમ વિચારી બીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપબુદ્ધિવાળા ઉંચું સ્થાન મળતા રાગ તથા નીચુ સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂ ક શમ્યા પરીષહુને સહન કરે. (૨૨-૭૦)
૩૦
पइरिकमुवस्सयं लद्धुं, कल्ला अदुव पावगं । किमेराई करिस्सर, एवं तत्थ हियासए ॥ २३ ॥ प्रतिरिक्तमुपाश्रयं लब्ध्वा, कल्याणं अथवा पापकम् । किमेकरात्र करिष्यति, एवं तत्राध्यासीत ||२३||
અથશ્રી વિ.થી રહિત સુખદ કે દુઃખદ ઉપાશ્રય મેળવીને એક રાત્રિ સુધી કે કેટલીક રાત્રિ સુધી રહેનાર, સમતાપૂર્વક હર્ષોં કે ખેદ ધારણ કર્યા સિવાય તે વસતિમાં રહે. (૨૩-૭૧)
अक्कोसिज्ज परो भिक्खूं, न तेर्सि पडिसंजले । નશો દોડ વાળા, તખ્તા મિલ્લૂ ન સંગ્રહે રા आक्रोशेत् परो भिक्षु, न तस्मै प्रतिसंज्वलेत् । સદશો અર્થાત વાળાનાં, તસ્માત્ મિક્ષુન સંખ્યòત્ ારકા
અથ જો કોઈ પીજો, સાધુનું ખરાબ વચનાથી અપમાન કરે, તેા સાધુ તેના ઉપર ક્રોધવળા તેના જેવા ન બને; કેમ કે તે અજ્ઞાની સરખા બને છે. તેથી ભિક્ષુ જવલિત ન અને. (૨૪–૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org