________________
RAUpron
-
૨૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે કે બેટા ! જેમ સુખ ઉપજે તેમ તેમ મૃગચર્યાને સ્વીકારજે. (८५-६७८)
एवं सो अम्मापियर, अणुमाणित्ताण बहुविहं । ममत्तं छिदई ताहे, महानागुन्च कंचुयं ॥ ८६ ॥ एवं स अम्बापितरावनुमान्य बहुविधम् । ममत्वं छिनत्ति तदा, महानाग इत्र कञ्चुकम् ॥८६॥
અથ–આ પ્રમાણે તે મૃગાપુત્ર, મા-બાપની રજા મેળવી, મહાનાગ જેમ કાંચળીને ફેંકી દે છે, તેમ અનાદિ ભવેની અભ્યાસવાળી ઘણા પ્રકારની મમતાને છેડે છે. (८६-६७८)
इड्ढी वित्तं च मित्ते य, पुत्तदारं च नायओ। रेणुयं व पडे लग्गं, निद्धणित्ताण निग्गओ ॥ ८७ ॥ ऋद्धिं वित्तं च मित्राणि च, पुत्रदारांश्च ज्ञातीन् । रेणुभिव पटे लग्नं, निर्दृय निगतः ॥८॥
અર્થ–જેમ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળને ફેંકી દેવામાં आवे छे, तेम घोडा-डाथी वगेरे ऋद्धि, धन, भित्री, पुत्र, સ્ત્રીઓ અને સ્વજનેને છેડી, ઘરમાંથી નીકળી મૃગાપુત્ર हीक्षित थाय छे. (८७-६८०)
पंचमहव्वयजुत्तो, पंचसमिओ तिगुत्तिगुत्तोय। सभितरबाहिरिए, तवोवहाणंमि उज्जुओ ।। ८८ ॥ पञ्चमहाव्रतयुक्तः, पञ्चसमितः त्रिगुप्तिगुप्तश्च । साभ्यन्तरवाह्ये, तपउपधान उद्युक्तः ॥८८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org