________________
૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે
ભયંકર અરણ્ય જેવા, ભયની ખાણ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં મેં અનંતી વાર જન્મ અને મરણે સહન કરેલા છે. (૪૬-૬૩૯)
जहा इहं अगणी उल्हो, इत्तो गन्तगुणो तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेइया मए ॥४७॥ यथेहाग्निरुष्णो, इतोऽनंतगुणस्तेषु । नरकेषु वेदनोष्णाऽसाता वेदिता मया ॥४७॥
અર્થ-જેમ અહીં અગ્નિ ગરમ છે, તેના કરતાં અનંત ગુણી (જે નરકમાં ઉત્પન્ન થયે તેમાં જે કે અહીં બાદર અગ્નિને અભાવ હોવાથી પૃથ્વીને તથાવિધ સ્પર્શ સમજ.) અને દુઃખ રૂપ ઉષ્ણતાના અનુભવ રૂપે વેદનાઓ મેં અનુભવેલી છે. (૭-૬૪૦)
जहा इहं इमं सीयं, इत्तो गन्तगुणं तहिं । नरएसु वेयणा सीया, अस्साया वेड्या मए ॥४८॥ यथेहेदं शीतमितोऽनंतगुणं तेषु । नरकेषु वेदना शीताऽसाता वेदिता मया ॥४८॥ -
અર્થ-જેમ અહીં ઠંડી છે, તેના કરતાં અનંત ગુણી તે નરકમાં દુઃખરૂપ ઠીના અનુભવ રૂપે વેદનાઓ મેં સહન કરેલી છે. (૪૮૬૪૧) कंदंतो कंदुकुम्भीसु, उड्ढपाओ अहोसिरो । हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org