________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
जन्म दुःखं जरा दुःखं, रोगाश्च मरणानि च । अहो! दुःखं तु संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥१५॥
અર્થ-જન્મ દુઃખ રૂ૫, જરા દુઃખરૂપ અને રેગે તથા મરણે દુઃખ રૂપ છે. અહો ! આખેય સંસાર દુઃખહેતુ હોઈ દુઃખ રૂપ છે. જ્યાં જ જન્માદિથી દુઃખી થાય છે. (१५-१०८)
.. खित्तं वत्युं हिरण्णं च, पुत्तदारं च बंधवा । चइत्ताण इमं देहं, गंतव्वमवसस्स मे ॥१६॥ क्षेत्रं वास्तु हिरण्यं च, पुत्रदारांश्च बान्धवान् । त्यक्त्वा नु इदं देहं, गन्तव्यमवशस्य मे ॥१६॥
અર્થ-જે સંસારમાં ક્ષેત્ર, ઘર, દુકાન વગેરે વાસ્તુ, તેમજ સ્ત્રી, પુત્ર, બંધુ વગેરેને તથા આ દેહને પણ છેવટે છેડી અવશ્ય માટે જવાનું જ છે, તે તેમાં વળી મેહ श! ! (१६-१०८)
जह किंपागफलाणं, परिणामो न सुंदरो। . एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो ॥१७॥
यथा किम्पाकफलानां, परिणामो न सुन्दरः । . एवं भुक्तानां भोगानां, परिणामो न सुन्दरः ॥१७॥
અથ–જેમ કિપાક વૃક્ષના ખાધેલા ફલેનું પરિણામ સુંદર નથી, તેમ ભેગવેલ ભેગેનું પરિણામ પણ સુંદર नथी. (१७-६१०) .. अद्धाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई ।
- गच्छंतो सो दुही होइ, छुहातोहाइ पीडिओ ॥१८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org