________________
૨૫૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સન-કુશીલ-સંસક્ત–વથાÚદરૂપ પાંચ અવંદનીય કુશીલ, સાધુઓની માફક આશ્રવદ્વાને નહીં રોકનારે, માત્ર મુનિવેષધારી અને ઉત્તમ મુનિઓની અપેક્ષાએ અત્યંત હલકી કેટિને, આ લોકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેના બંને ભવ બગડી જાય છે, કેમ કે અહીં તે શ્રી ચતુર્વિધ સંઘથી અનાદરણીય અને પરલોકમાં શ્રુતચારિત્રને વિરાધક થવાથી સ્વગ વિ.ના સુખથી વંચિત બને છે. (૨૦-પ૩૮) जे वज्जए एए सया उ दासे,
से सुव्बए होइ मुणीण मज्झे । अयंसि लाए अमयंव पूइए,
आराइए लोगमिणं तहा परं तिबेमि ॥२१॥ यः वर्जयति एतान् सदा तु दोषान्,
___ स सुव्रतो भवति मुनीनां मध्ये । अस्मिन्लोके अमृतमिव पूजितः,
आराधयति लोकमिमं तथा परं इति ब्रवीमि ॥२१॥
અર્થ– જે સાધુ, પૂર્વોક્ત જ્ઞાનાતિચાર વિ. દોષોનો પરિહાર હંમેશાં કરે છે, તે મુનિઓમાં પ્રશસ્ત મહાવ્રતધારી કહેવાય છે; એટલું જ નહીં પરંતુ તે આ લેકમાં અમૃતની માફક શ્રી ચતુર્વિધ સંઘથી પૂજાપાત્ર બને, આલેકને અને પરલોકને આરાધના દ્વારા સફલ બનાવે છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૨૧-પ૩૯)
સત્તરમું શ્રી પાપશ્રમણીયાધ્યયન સંપૂર્ણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org