SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૪૫ देवदानवगंधव्या, जक्रवरक्खसकिनरा। बंभयारी नमसंति, दुकर जे करंति ते ॥१६॥ देवदानवगन्धर्वाः, यक्षराक्षसकिन्नराः । ब्रह्मचारिणो नमस्यन्ति, दुष्कर कुर्वन्ति तान् ॥१६।। અર્થ-જેઓ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને વૈમાનિક-જ્યોતિષી દે, ભવનપતિનિકાયના દેવ તથા ગંધર્વ-યક્ષ વિ. વ્યંતર-વાનભંતરના દેવ અર્થાત્ સમસ્ત દેવ નમસ્કાર કરે છે. (૧૬-પ૧૭) एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण, सिज्झिस्संति तहावरेत्ति बेमि ॥१७॥ gs ધમ ધ્રુવો નિરા, શાશ્વત નિાિતઃા. सिद्धाः सिध्यन्ति चानेन, सेत्स्यन्ति तथाऽपरे इति ब्रवीमि।१७। અ–આ ચાલું અધ્યયનમાં શ્રી જિનદેવકથિત બ્રહ્મચર્ય નામનો ધર્મ, ધ્રુવ-નિત્ય-શાશ્વત છે, કેમ કે--આ ધર્મારાધનથી ભૂતકાળમાં ભવ્ય જીવ સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે; એમ હે જબૂ! હું તને કહું છું. (૧-૫૧૮) સોલમ્ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy