________________
૨૧૮
पंतं सयणासण भत्ता,
अन्वग्गमणे असंपट्टेि,
सीउन्हें विवि च दंसमसगं ।
प्रान्तं शयनासन भत्तवा,
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
जो कसिण अहिआसए स भिक्खू ||४||
अव्यग्रमनः असम्प्रहृष्टः,
शीतोष्ण' विविध च दंशमशकम् |
यः कृत्स्नमध्यास्ते स भिक्षुः ||४||
અર્થ-અસાર શયન અને આસન વિનુ સેવન કરી, શીત અને ઉષ્ણ તથા વિવિધ ડાંસ, મચ્છર મેળવીને મનની વ્યગ્રતા વગરના ખની, ડાંસ વિ.થી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી તથા સમસ્ત શયનાદિ परीषहुने ? सडन उरे, ते लिनु छे. (४-४७६ )
Jain Educationa International
णो सकिअमिच्छई न पूअं,
नो विअ वंदणग कओ पसंस । से संजए सुव्वए तबस्सी,
सहिए आयगवेसएस भिक्खू ||५||
नो सत्कृतमिच्छति न पूजां,
नो पि च वंदनक कुतः प्रशंसाम् | स संयतः सुव्रतः तपस्वी,
सहितः आत्मगवेषकः स भिक्षुः ||५|
अर्थ- सत्कार - पूल-वहन वि. थाडता नथी, ते સ્વગુણગાનરૂપ પ્રશ’સાને તે કયાંથી ચાહે ? ન જ ઈચ્છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org