________________
શ્રી ક્ષુકારીયાધ્યયન-૧૪
धनं प्रभूतं सह स्त्रीभिः,
સ્વનના તથા જામા: પ્રામાઃ 1
तपः कृते तप्यते यस्य लोकः,
तत्सर्वं स्वाधीनमिहैव युवयोः ||१६||
અ–જે ધન વિ.ના કાજે લેાક, કાનુષ્ઠાનરૂપ તપને કરે છે, તે સઘળું તમારા બંનેની પાસે આ ઘરમાં ભરેલું છે. જેમ કે-ઘણુ' ધન, સ્ત્રીઓ, સ્વજન વર્ગ, મનેાહર શબ્દ વિ. વિષયે છે. તેા કહેા બેટા ! તમેા કી વસ્તુ મેળવવા તપસ્યામાં ઉદ્યમી બની રહ્યા છે. ? (૧૬-૪૩૫)
धणेण किं धम्मधुराहिगारे,
सयणेण वा कामगुणेहिं चेत्र ।
समणा भविस्सामु गुणोहधारी,
Jain Educationa International
ધસેન દિ ? ધર્મધુરાfurt, स्वजनेन वा कामगुणैश्चैव ।
',
बहिं विहारा अभिगम्म भिक्ख ||१७||
श्रमणौ भविष्यावों गुणौधधारिणौ,
૧૯૭
afefहारौ अभिगम्य भिक्षाम् ||१७||
અ-સાત્ત્વિક રધરા ધર્મને જ વહન કરે છે, માટે ધર્મરૂપી ધુરાના પ્રસ્તાવમાં ધન, સ્વજને અથવા શબ્દ વિ. વિષયાનુ કાંઈ પ્રયાજન નથી. આધી અમે બને ક્ષમા વિ. ગુણસમૂહને ધારણ કરનારા, અપ્રતિબદ્ધ વિહાર કરનારા અને નિર્દોષ ભિક્ષાના આશ્રય કરનારા શ્રમણ મુનિએ બનીશું, ( ૧૭–૪૩૬ )
For Personal and Private Use Only
www.jainelibrary.org