________________
શ્રી પુકારીયાધ્યયન-૧૪
૧૮૫ શકતું નથી. કુમાર્ગ પ્રરૂપક પશુવધ વિ. કરનાર બ્રાહ્મણોને પાત્રબુદ્ધિથી આપેલું ભેજન તમસ્તમાં નરકમાં લઈ જાય છે. નરકાદિમાં પડતા પ્રાણીઓનું સંરક્ષણ પેદા થયેલા પુત્રો કરી શકતા નથી. તે કેણ વિવેકી પુરૂષ આ પૂર્વોક્ત વેદાધ્યયન વિ.ને સત્યરૂપે સ્વીકારી શકે? (૧૨-૪૩૨) खणमित्तसुक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अनिगामसुक्खा। संसारमोक्खस्स विपक्खभुआ,
खाणी अणत्थाण उ कामभोगा॥१३॥ क्षणमात्रसौख्या बहुकालदुःखाः,
प्रकामदुःखी अनिकामसौख्या। संसारमोक्षस्य विपक्षभूताः,
खानिरनर्थानां तु कामभोगाः ॥१३॥ અર્થ-ક્ષણ માત્ર સુખ દેનારા, બહુ કાળ સુધી નરક વિ. ગતિઓમાં દુઃખ દેનાર, તુચ્છ સુખ આપનારા પરંતુ અત્યંત-અનંતદુરંત દુઃખ આપનારા અને સંસારમાંથી મુક્ત બનવા માટે રેકનારા-શત્રુભૂત, અનર્થોની ખાણરૂપ કામગ छ. (१३-४३२) परिव्वयंते अनिअत्तकामे, अहो अराओ परितप्पमाणे । अन्नप्पमत्ते धणमेसमाणे, पप्पोति मच्चु पुरिसे जर य॥१४॥ परिव्रजन अनिवृत्तकाम:,
' अह्नि च रात्रौ परितप्यमानः । अन्यप्रमत्तो धनमेषयन्,
प्राप्नोति मृत्यु पुरुषो जरां च ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org