________________
श्री श्रीयाध्ययन-१४
૧૯૩ આજ્ઞા મળતાં જ અમે સંયમને સ્વીકાર કરવાના છીએ. (७-४२६) अह तायओ तत्थ मुणीण तेसिं, तवस्स वाधायकर वयासि। इम वयं वेदविदो वयंति, जहा न होई असुआण लोगो॥८॥ अथ तातकः तत्र मुन्योः तयोः,
तपसः व्याघातकर' अवादीत् । इमां वाचां वेदविदो वदन्ति, ..
यथा न भवति असुतानां लोकः ॥८॥ અર્થ–આ વખતે મુનિભાવને પામનાર બંને કુમારના પિતા, તપ અને તમામ ધર્માનુષ્ઠાનને વ્યાઘાત પહોંચાડનારૂ વચન બોલ્યા કે-હે પુત્રો ! વેદના વેત્તાઓ કહે છે 3-'पुत्र वरना ५३षोनी परम गति नथी.' (८-४२७) अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया। भुच्चाण भोए सह इत्थिाहिं, आरणगा होह मुणी पसत्था ॥९॥ अधीत्य वेदान् परिवेष्य विप्रान्,
पुत्रान् परिष्ठाप्य गृहे जाती। भुत्तवा भोगान् सह स्त्रीभिः,
आरण्यको भवत मुनी प्रशस्तौ ॥ ९ ॥ અથ–હે પુત્રો ! તમે બંને વેદનું અધ્યયન કરી, બ્રાહ્મણોને જમાડી, પુત્રોને ગૃહસ્થાશ્રમમાં તયાર કરી તેઓને ભાર સેંપી, તેમજ સ્ત્રીઓની સાથે ભેગોને ભેગવી, પ્રશસ્ત २०२९यवासी तापसव्रतधारी मनन ! (८-४२८) सोअग्गिणा आयगुणिंधणेण, मोहानिला पज्जलणाहिएण। संतत्तभाव परितप्पमाण, लालप्पमाण बहुहा बहु च ॥१०॥
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org