________________
वर्तमानशासननायक श्रीमन्महावीराय नमः सूरि आत्म-कमल-लब्धि-भुवनतिलक सद्गुरुभ्यो नमः
શ્રી.
ઉત્તરાધ્યયનસૂત્ર મૂલ-ગાથા, સંસ્કૃત-છાયા, ગુજરાતી-ભાવાર્થ સહિત
શ્રી વિનયશ્રુતઅધ્યયન-૧
संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । विणय पाउकरिस्सामि, आणुपुचि सुणेह मे ॥१॥ संयोगाद् विप्रमुक्तस्य, अनगारस्य भिक्षोः । विनय प्रादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥
દ્રવ્ય ભાવસંગથી સર્વથા રહિત અને દ્રવ્ય ભાવ ઘરથી રહિત એવા સાધુના વિનયને પ્રગટ કરીશ. કમસર મારા તરફથી કહેવાતા વિનયને તમે સાંભળો ! (૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org