________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે હે–એમ કહીને, દ્રવ્યાદિથી શુદ્ધ આહારને પુરહિત પાસેથી સ્વીકાર કર્યો. ( ૩૫-૩૭ર) तहि गंधोदयपुप्फवास, दिव्वा तहिं वसुहारा य वुट्ठा। पहयाओ दुंदुहीओ सुरेहिं, आगासे अहो दाणंच घुठं ॥३६॥ तत्र गन्धोदकपुष्पवर्ष, दिव्या तत्र वसुधारा च वृष्टा। प्रहता दुन्दुभयः सुरैः, आकाशे अहो दान' च घुष्टम् ॥ ३६ ॥
અર્થ-જ્યારે મુનિશ્રીએ વહેર્યું, તે સમયે યમંડપમાં દેવોએ સુગંધીદાર જલ અને પુષ્પને વરસાદ વરસાવ્યા અને શ્રેષ્ઠ સોનૈયાની ધારાબંધ વૃષ્ટિ કરી, તેમ જ દુનિએ બજાવી અને આકાશમાં “અહો દાન-અહે દાનની ઉપણું કરી. (૩૬-૩૭૩). सक्ख खु दीसइ तवोविसेसो, न दीसई जाइविसेसु कोई। सोवागपुत्त हरिएस साहु, जस्सेरिसा इढि महाणुभागा ॥३७॥ साक्षादेव दृश्यते तपोविशेषः,
न दृश्यते जातिविशेषः कोऽपि । श्वपाकपुत्र हरिकेशसाधु,
यस्येदृशी ऋद्धिर्महानुभागा ॥ ३७ ॥ અર્થ-તે જોઈને આશ્ચર્યચકિત બનેલા બ્રાહ્મણે પણ આ પ્રમાણે બોલે છે કે-ખરેખર સાક્ષાત્ તપનું માહાસ્ય જ દેખાય છે, પરંતુ જાતિનું થોડું પણ માહામ્ય દેખાતું નથી; કારણ કેચંડાલ પુત્ર હરિકેશ સાધુને તમે આંખો ખોલી જુઓ, કે જે મુનિની પાસે દેવસાનિધ્યરૂપી અત્યંત માહામ્યવાળી ઋદ્ધિ છે. (૩૭–૩૭૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org