SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બહુશ્રુતપૂજા ધ્યયન-૧૧ जहा से सामाइआण, कोडागारे सुरक्खिए । णाणाधनपडिपुणे, एवं भवइ बहुस्सुए ||२६|| यथा स सामाजिकानां कोष्ठागारः सुरक्षितः । नानाधान्यप्रतिपूर्ण, पत्र एव भवति बहुश्रुतः ||२६|| અ-જેમ સમૂહમાં રહેનારા લેાકેાને! કાઠાર, સુરક્ષિત થયેલ નાનાવિધ ધાન્યાથી ભરેલ હોય છે; તેમ બહુશ્રુત, ગચ્છવાસીઓને ઉપયાગી અનેકવિધ અંગ વિ. ભેદવાળા વિશિષ્ટ શ્રુતજ્ઞાનાથી ભરેલ સથા સુરક્ષિત होय छे. (२९-३३१ ) ૧૪૫ - जहा सा दुमाण पवरा, जंबू णाम सुदंसणा । अणाढिअरस देवरस, एवं भवइ बहुम्सुए ||२७| यथा स द्रुमाणां प्रबरा जम्बूर्नाम सुदर्शना । अनादृतस्य देवस्य, एव भवति बहुश्रुतः ||२७|| અ-જેમ સુદના નામનું જ "વૃક્ષ, અમૃત ફુલવાળું અને જબૂદ્વિપના અધિપતિ અનાદત નામના વ્યંતર દેવથી અધિષ્ઠિત હાઈ સવ વૃક્ષોમાં ઉત્તમ છે; તેમ બહુશ્રુત, અમૃત ફૂલ સમાન શ્રુતથી યુક્ત, દેવાને પણ પૂજ્ય અને શેષ વૃક્ષસદેશ સર્વ સાધુઓમાં પ્રવર છે. ( ૨૭–૩૩ર ) जहा सा नईण पवरा, सलिला सागरंगमा । शीआ नीलवंत पवहा, एवं भवइ बहुस्सुए ॥२८॥ यथा सा नदीनां प्रवरा, सलिला सागरंगमा । शीता नीलवत्प्रवहा, एवं भवति बहुश्रुतः ||२८|| ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy