________________
શ્રી કપિલીયાધ્યાયન-૮ सुद्धेसणाओ नच्चा ण, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं। जायए घासमेसिज्जा, रसगिद्धे न सिया भिक्खाए ॥११॥ शुद्धषणाः ज्ञात्वा खलु, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् । यात्रायै ग्रासमेषयेत्, रसगृद्धो न स्याद् भिक्षादः ॥ ११ ॥
અથ–સાધુ, સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે અશુદ્ધ આહારના ત્યાગપૂર્વક શુદ્ધ આહારનું જ ગ્રહણ કરે ! भने राग-देषना त्यापूर्वी ४ माडा२ ४२ ! (११-२१७) पंताणि चेव सेविज्जा, सीयपिंड पुराणकुम्मास'। अदु बुक्कस पुलाग वा, जवणट्ठाए निसेवए मंथु ॥१२॥ प्रान्तानि चैव सेवेत, शीतपिण्ड पुराणकुल्माषान् । . अथवा बुक्कसं पुलाकं वा, यापनार्थ निषेवेत मन्थुम् ॥ १२ ॥
અથ–સાધુ, જુના મગ વિ. શત આહાર રૂપ અથવા વાલ વિના તુષ રૂપ નીરસ પદાર્થોનું ભોજન કરે. જિનકલ્પિક વિ. મુનિ જે ગચ્છનિર્ગત છે તે તો નિયામાં પ્રાન્ત આહાર કરે. પરંતુ ગચ્છી મુનિને તે
જ્યાં સુધી શરીરનિર્વાહ થાય ત્યાં સુધી પ્રાન્ત ભોજન કરે અને તેમાં જે વાતપ્રકોપ વિ. આપત્તિ આવે તે स२स माडा२ ५५ ४२री श छ. (१२-२२८) जे लक्षण च सुविण च, अंगविज्जच जे पउजति । न हुते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खाय ॥१३॥ ये लक्षण च स्वप्नं च, अङ्गविद्यां च ये प्रयुञ्जते । न हु ते श्रमणा उच्यन्ते, एवमाचार्यैराख्यातम् ॥ १३ ॥
અથ–જે સાધુઓ, પુષ્ટ આલંબન વગર સામુદ્રિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org