________________
ર
મિથ્યાત્વ મેાહનીય ક્રમ, કેટલાક જીવાને નિસગ ભાવે પણ દૂર થઈ જાય છે. જ્યારે બહુલતાએ ઘણા જીવેા, ઉપર જણાવ્યા મુજબ ષડ્-સ્થાન સ્વરૂપી આત્મ-તત્ત્વના (જીવાજીવાદિ તત્ત્વ સ્વરૂપને) સર્વિજ્ઞપાક્ષિક ગીતા ગુરૂ પાસેથી, યથાર્થ, અવિરૂદ્ધ ખાધ પ્રાપ્ત કરવા થકી, મિથ્યાત્વ માહનીય કર્મીને દૂર કરીને, સમ્યક્દન ગુણને પ્રાપ્ત કરે છે. નિસર્ગભાવે સમ્યક્ત્વની પ્રાપ્તિ એટલે દેવ-ગુરૂ-ધમ તત્ત્વના આરબન (નિમિત્ત) વિના-અન્ય નિમિત્તોથી એમ સમજવું, એટલે બાહ્ય સિદ્ધ કારણ નિરપેક્ષ હેતુતાએ એમ સમજવુ'. પરંતુ ચહેછતાએ એટલે નિમિત્ત કારણ નિપે ક્ષતાએ પ્રાપ્ત થાય છે. એમ સમજવુ' નહી'.
जीवाजीव श्रवबन्ध संवर निर्जरा भोक्षास्तत्वम् । (४)
જીવન-અજીવ-આશ્રવ-બન્ધ સવર-નિર્જરા અને મેાક્ષ એ સાત (૭) તત્ત્વાનુ સ્વરૂપ, તત્વાર્થ સૂત્રકાર જણાવશે. તેઓએ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વને એક આશ્રવતત્ત્વના પેટા વિભાગ રૂપે સ્વીકારેલ છે. કેમકે
તેમના મતે (માક્ષ પુરૂષાથી) માટે તે બન્ને હેય એટલે ત્યાગ કરવા ચેાગ્ય છે.
નામ-થાપના-પ્રથમાત્ર તસ્તન્યાસઃ । (૧)
શ્રી જૈન શાસન વિષે કાઈપણ વસ્તુનુ. યથાર્થ' જ્ઞાન કરવા માટે, તે વસ્તુને ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ઉપર જણાવેલ ચારે નિક્ષેપથી ભિન્નાભિન્ન સ્વરૂપે અવશ્ય જાણવી જોઇએ. એમ સ્પષ્ટ જણાવેલ છે તે માટે અત્રે પણ ઉપર જણાવેલ સૂત્રથી સાતે તત્ત્વાને ચારે નિક્ષેપાથી જણાવીએ છીએ.
[૧] જીવતત્ત્વ : (૧) નામ જીવ ઃ- જેને જીવ કહેવામાં આવે છે, આત્મા કહેવામાં આવે છે, તેમજ ચૈતન્ય શક્તિ કહેવામાં આવે છે તે નામ જીવ.
(૨) સ્થાપના જીવ :- કોઈ પશુ જીવ દ્રવ્યની સદ્ભૂત કે અસભૂત (કહિપત) આકૃતિ વિશેષ, તેને તે જીવના સ્થાપના નિક્ષેપ ાણવા.
(૩) દ્રવ્ય જીવ – લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ અસખ્ય પ્રદેશી, જ્ઞાનાદિ અનેક શક્તિના એક અખ’ડ સ્વતંત્ર પુજ તેને દ્રવ્ય જીવ જાણવા.
(૪) ભાવ જીવ :– જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય ઉપયેાગાદિ સ્વગુણુ શક્તિમાં જે-જે જીવતુ' જેવુ' જેવુ' પ્રવર્તન તેને ભાવ જીવ સમજવા.
[૨] અજીવ તત્ત્વ :- જેનામાં ચેતના શક્તિ નથી, તે અજીવ તત્ત્વના શાસ્ત્રમાં પાંચ ભેદ જણાવેલ છે. અત્રે માત્ર પુદ્દગલ દ્રવ્યને ચાર નિક્ષેપથી જણાવીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org